ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા વિવિધ વિભાગમાં એપરેન્ટીસ ની ભરતી.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા વિવિધ વિભાગમાં એપરેન્ટીસ ની ભરતી . ભાવનગર એસ ટી વિભાગમાં વિવિધ જગ્યાઓ પર એપરેન્ટીસ ની ભરતી કરવા જઈ રહી છે.શુ આપ ધરાવો છો...iti તેમજ અન્ય સર્ટિફિકેટ તા આજે જ અરજી કરો..