Showing posts with label નવી ભરતી. Show all posts
Showing posts with label નવી ભરતી. Show all posts

Saturday, November 20, 2021

10 પાસ આઇ.ટી.આઈ. એપરેન્ટીસ ની ભરતી (વાયરમેન,એલેક્ટ્રિશિયન,ટર્નર,મશીન ગ્રાઈન્ડર,ઈન્સ્ટમેન્ટ મિકેનિક,ફિટર,ડીઝલ મિકેનિક,વેલડર ) સ્ત્રી અને પુરુષ બન્ને વિભાગ માં ભરતી .

દાદરા નગર હવેલી અને દીવ માં 195 પ્રાથમિક શિક્ષક અને 120 ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ ક્ષહે જાણો ક્યાં કરશો અરજી અને કોણ કરી શકશે અરજી.

દાદરા નગર હવેલી અને દીવ માં 195 પ્રાથમિક શિક્ષક અને 120 ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં  આવેલ ક્ષહે જાણો ક્યાં કરશો અરજી અને કોણ કરી શકશે અરજી. 

Sunday, October 31, 2021

મોટા સમાચાર / કોન્સ્ટેબલ અને PSIની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, જાણો ક્યા મહીનામાં હશે શારીરિક કસોટી અને ક્યાં સુધી માં તૈયારી આટોપી લેવામાં આવશે.કુલ કેટલા ભરાણાં ફોર્મ તેનો સચોટ આંકડો જાણો

Best seller product

 


મોટા સમાચાર / કોન્સ્ટેબલ અને PSIની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ડિસેમ્બરની શરૂઆતમાં યોજાશે શારીરિક કસોટી

કુલ કેટલા ફોર્મ ભરાયા તેનો સચોટ આંકડો જાણો..

👇✊✊

https://twitter.com/Hasmukhpatelips/status/1453763263338934274?s=20


👇👇👇👇👇

http://dhunt.in/nNhEi?s=a&uu=0x62130ac16083a6bf&ss=pd

Source : "GSTV" 

👇👇👇👇👇👇👇👇

Best seller product

જાણો શુ કહ્યું હસમુખ પટેલ સાહેબે...

Saturday, October 23, 2021

ગુજરાત સરકાર દ્વારા પોલીસ ખાતામાં વિવધ સવર્ગ માં ભરતી..જાણી કેટલી સંખ્યા માં ભરતી થશે અને ક્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થશે.વગેરે માહતી માટે ...આજે જ મુલાકાત લો..

GIET GANDHINAGAR દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા

🌸GIET ચિત્રકલા મહોત્સવ🌸
🥇આપની શાળાના બાળકો માટે સોનેરી અવસર🥇
👉રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અનુસંધાને બાળકો માટે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા...
👉 માત્ર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
👉 દરેક વિદ્યાર્થી ગમે તે કેટેગરીમાં ભાગ લઈ શકશે.ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો હોય તો પણ લઈ શકાય.
👉 રંગપૂરણી ફરજિયાત કરવી.
૧) ભાત ચિત્ર (16x16 સે.મી. ચોરસમાં)
https://forms.gle/XR4hRX9weiyWLqA2Ahttps://forms.gle/XR4hRX9weiyWLqA2A
૨) ચિત્ર સંયોજન
https://forms.gle/QnCzprQpD5UVjVSX6https://forms.gle/QnCzprQpD5UVjVSX6
૩) નેચર (પ્રકૃતિ ચિત્ર)
https://forms.gle/4iWif1D7DYj9m3t96https://forms.gle/4iWif1D7DYj9m3t96
👉 જે તે ચિત્ર એ જ  Google form માં  upload કરવાનું રહેશે.
👉 ચિત્ર upload કરવા માટેની છેલ્લી તારીખ : ૨૬/૧૦/૨૦૨૧
🎨 પરિણામ ની જાહેરાત તારીખ : ૨૮/૧૦/૨૦૨૧
👉 દરેક ચિત્રના મથાળે જમણી બાજુએ બાળકનું નામ,શાળાનું નામ,ધોરણ,તાલુકો અને જિલ્લો ફરજિયાત લખવાના રહેશે.
🏆 અગત્યની જાહેરાત🏆
👉 દરેક કેટેગરીમાં ત્રણ એટલે કે ત્રણેય કેટેગરીમાં થઈ કુલ ૯ (નવ) બાળકોને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે પસંદ કરવામાં આવશે.
👉 આ બાળકોને GIET ખાતે રૂબરૂ બોલાવી નિયામકશ્રી,GIET દ્વારા સન્માન કરવામાં આવશે.
👉 આ બાળકો ઉપર ગુજરાતના એકલવ્ય શ્રેણી અંતર્ગત પ્રથમ documentary એ જ દિવસે GIET ખાતે studio માં બનાવવામાં આવશે.અને સમગ્ર રાજ્યની શાળાઓમાં મોકલવામાં આવશે.
👇માર્ગદર્શન માટે ચિત્રકલા ને લગતા પ્રસારિત થયેલા તમામ વિડિયો ની link નીચે આપેલ છે તે પણ જોઈ શકશો.
   તો મિત્રો, આપના બાળકો આ અમૂલ્ય તકને ઝડપી લે એ માટે આજે જ પ્રયત્ન શરૂ કરો.
    વધુમાં વધુ બાળકો ચિત્રકલા મહોત્સવમાં ભાગ લે એમ GIET ની અપેક્ષા છે.
આપનો,
પી.એ. જલુ

https://youtu.be/_BcaFr014lM
ભાતચિત્ર - ૨
https://youtu.be/OjQ87aevnS4
ભાત ચિત્ર : રંગપૂરણી
https://youtu.be/a1QEAkWF-Os
ચિત્ર સંયોજન ૧
https://youtu.be/RmpHvBkH0eo
ચિત્ર સંયોજન ૨
https://youtu.be/y7Mo_7oJWF8
પ્રકૃતિ ચિત્ર ૧
https://youtu.be/vhgctgwMzp8
પ્રકૃતિ ચિત્ર ૨

ભારત સરકાર દ્વારા 108 GVK EMRI યોજનામાં ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (emt)ની કરાર આધારિત ભરતી.જાણો ક્યાં ક્યાં સ્થળે અને કઈ તરીખે ઇન્ટરવ્યુ રાખેલ છે અને ક્યાં જિલ્લામાં છે .

Sunday, October 3, 2021

*હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગર દ્વારા કોરોનાથી અવસાન પામેલ કર્મચારીઓ ની માહિતી તાત્કાલિક મંગાવવા બાબત લેટેસ્ટ પરિપત્ર* *તમામ મિત્રો સગાસંબંધી ને શેર કરવા નમ્ર વિનંતી*

 *હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગર દ્વારા કોરોનાથી અવસાન પામેલ કર્મચારીઓ ની માહિતી તાત્કાલિક મંગાવવા બાબત લેટેસ્ટ પરિપત્ર*

 *તમામ મિત્રો સગાસંબંધી ને શેર કરવા નમ્ર વિનંતી*




Saturday, October 2, 2021

*👆સરદાર વલ્લભભાઈ પટેલ ઓનલાઇન ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બાબત*

પ્રથમ ઈનામ - ₹ 10,000/-
દ્વિતીય ઈનામ - ₹ 7000/-
તૃતીય ઈનામ - ₹ 5000 /-

છેલ્લી તારીખ 15/10/202

Wednesday, January 13, 2021

શિક્ષણ સહાયક ની ભરતી 2021


 *💥💥બ્રેકિંગ ન્યુઝ શિક્ષણ સહાયકની ભરતી ઓફિશિયલ નોટિફિકેશન ડીકલેર.*


❓જાણો કયા ધોરણમાં કેટલા શિક્ષકોની ભરતી.


❓જાણો ક્યારથી ફોર્મ ભરવાના શરૂ.


❓છેલ્લી તારીખ કઈ 


💥 વાંચો વિગતમાં આખું નોટિફિકેશન ⤵️


*🔖 


📚શિક્ષણ સહાયક ભરતીના તમામ ઉમેદવારો સુધી આ મેસેજ ફોરવર્ડ કરો.


http://gserb.orpgujarat.com/

Featured post

  MARKS SHEET USING HTML TABLES HTML TABLE ...