પોસ્ટ્સ

નવા સમાચાર લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ભારતીય ભાષા ઉત્સવ(ભાષા અનેક ભાવ એક)ની ઉજવણી કરવા બાબત

છબી
  (ભાષા અનેક ભાવ એક)ની ઉજવણી કરવા બાબત

ગુજરાત સરકાર દ્વારા 2022 માં કઈ કઈ holiday (જાહેર રજાઓ)આવે છે અને આપનું વાર્ષિક આયોજન જેના આધારે નક્કી થાય છે તે રજાઓનું લિસ્ટ એક વાર અવશ્ય જુઓ..

છબી
< dharmeshtana@gmail.com > ગુજરાત સરકાર દ્વારા 2022 માં કઈ કઈ holiday (જાહેર રજાઓ)આવે છે અને આપનું વાર્ષિક આયોજન જેના આધારે નક્કી થાય છે તે રજાઓનું લિસ્ટ એક વાર અવશ્ય જુઓ..

10 પાસ આઇ.ટી.આઈ. એપરેન્ટીસ ની ભરતી (વાયરમેન,એલેક્ટ્રિશિયન,ટર્નર,મશીન ગ્રાઈન્ડર,ઈન્સ્ટમેન્ટ મિકેનિક,ફિટર,ડીઝલ મિકેનિક,વેલડર ) સ્ત્રી અને પુરુષ બન્ને વિભાગ માં ભરતી .

છબી

દાદરા નગર હવેલી અને દીવ માં 195 પ્રાથમિક શિક્ષક અને 120 ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ ક્ષહે જાણો ક્યાં કરશો અરજી અને કોણ કરી શકશે અરજી.

છબી
દાદરા નગર હવેલી અને દીવ માં 195 પ્રાથમિક શિક્ષક અને 120 ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં  આવેલ ક્ષહે જાણો ક્યાં કરશો અરજી અને કોણ કરી શકશે અરજી. 

LRD માટે તૈયારી કરતાં ઉમેંદવારો માટે ખૂબ જ અગત્યની તારીખો માટે શું કહ્યું હસમુખ પટેલ સાહેબે જાણો..ક્યારે લેવાશે શારીરીક કસોટી..

છબી

મોટા સમાચાર / કોન્સ્ટેબલ અને PSIની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, જાણો ક્યા મહીનામાં હશે શારીરિક કસોટી અને ક્યાં સુધી માં તૈયારી આટોપી લેવામાં આવશે.કુલ કેટલા ભરાણાં ફોર્મ તેનો સચોટ આંકડો જાણો

Best seller product   મોટા સમાચાર / કોન્સ્ટેબલ અને PSIની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ડિસેમ્બરની શરૂઆતમાં યોજાશે શારીરિક કસોટી કુલ કેટલા ફોર્મ ભરાયા તેનો સચોટ આંકડો જાણો.. 👇✊✊ https://twitter.com/Hasmukhpatelips/status/1453763263338934274?s=20 👇👇👇👇👇 http://dhunt.in/nNhEi?s=a&uu=0x62130ac16083a6bf&ss=pd Source : "GSTV"  👇👇👇👇👇👇👇👇 Best seller product જાણો શુ કહ્યું હસમુખ પટેલ સાહેબે... https://twitter.com/Hasmukhpatelips/status/1454456023821873154?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1454456023821873154%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

TET ( teacher eligibility test ) ની મુદત વધારવા બાબત ગુજરાત શિક્ષણ વિભાગ નો 22 10 2 1નો અગત્ય નો પરિપત્ર.

છબી
 જાણો હવે કેટલા વર્ષ સુધી tet ની વેલીડિટી (મુદત)વધારવામાં આવી અને ક્યાં સુધી માન્ય રાખવામાં આવશે ટેટ સર્ટિફિકેટ. ટેટ પાસ ઉમેદવારો ને અવશ્ય શેર કરવા વિનંતી..

જાણો હવે કઈ તારીખે લેવાશે UGC NET ની પરીક્ષા દોઢ વર્ષ બાદ લેવાઈ રહી છે પરીક્ષા

var aax_size='300x250'; var aax_pubname = 'dharmeshtana-21'; var aax_src='302'; http://dhunt.in/nzqXe?s=a&uu=0x62130ac16083a6bf&ss=pd Source : "GSTV" " target="_blank">જાણો ugc net ની પરીક્ષા તારીખ   તારીખ જાણવા નીચેની લિંક પર ક્લિક કરો ક્લિક here  Exam Date / UGC NETની નવી તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે લેક્ચરર-અધ્યાપક બનવા માટેની પરીક્ષા http://dhunt.in/nzqXe?s=a&uu=0x62130ac16083a6bf&ss=pd Source : "GSTV" 

ગુજરાત પોલીસ ખાતામાં કુલ કેટલી ભરતી થશે. ભરતી સંખ્યા

છબી

ગુજરાત સરકાર દ્વારા પોલીસ ખાતામાં વિવધ સવર્ગ માં ભરતી..જાણી કેટલી સંખ્યા માં ભરતી થશે અને ક્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થશે.વગેરે માહતી માટે ...આજે જ મુલાકાત લો..

છબી

GIET GANDHINAGAR દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા

🌸GIET ચિત્રકલા મહોત્સવ🌸 🥇આપની શાળાના બાળકો માટે સોનેરી અવસર🥇 https://youtu.be/4LpxasgTM1c 👉રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અનુસંધાને બાળકો માટે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા... 👉 માત્ર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. 👉 દરેક વિદ્યાર્થી ગમે તે કેટેગરીમાં ભાગ લઈ શકશે.ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો હોય તો પણ લઈ શકાય. 👉 રંગપૂરણી ફરજિયાત કરવી. ૧) ભાત ચિત્ર (16x16 સે.મી. ચોરસમાં) https://forms.gle/XR4hRX9weiyWLqA2A https://forms.gle/XR4hRX9weiyWLqA2A ૨) ચિત્ર સંયોજન https://forms.gle/QnCzprQpD5UVjVSX6 https://forms.gle/QnCzprQpD5UVjVSX6 ૩) નેચર (પ્રકૃતિ ચિત્ર) https://forms.gle/4iWif1D7DYj9m3t96 https://forms.gle/4iWif1D7DYj9m3t96 👉 જે તે ચિત્ર એ જ  Google form માં  upload કરવાનું રહેશે. 👉 ચિત્ર upload કરવા માટેની છેલ્લી તારીખ : ૨૬/૧૦/૨૦૨૧ 🎨 પરિણામ ની જાહેરાત તારીખ : ૨૮/૧૦/૨૦૨૧ 👉 દરેક ચિત્રના મથાળે જમણી બાજુએ બાળકનું નામ,શાળાનું નામ,ધોરણ,તાલુકો અને જિલ્લો ફરજિયાત લખવાના રહેશે. 🏆 અગત્યની જાહેરાત🏆 👉 દરેક કેટેગરીમાં ત્રણ એટલે કે ત્રણેય કેટેગરીમાં ...

ભારત સરકાર દ્વારા 108 GVK EMRI યોજનામાં ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (emt)ની કરાર આધારિત ભરતી.જાણો ક્યાં ક્યાં સ્થળે અને કઈ તરીખે ઇન્ટરવ્યુ રાખેલ છે અને ક્યાં જિલ્લામાં છે .

છબી

ભાવનગર જિલ્લા પંચાયતની તારીખ 16/10/21 ની સ્થાનિક રજા રદ્દ કરવા બાબત તા. 14.10.21 નો પરિપત્ર..

છબી

જાણો શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાહેબે 1 થી 5 ના વર્ગો શરૂ કરવા બાબતે શુ કહ્યું .. .? ટેટ પાસ વિદ્યાર્થીઓની સમય મર્યાદા માટે શું કહ્યું....સૉર્સ zee ગુજરાતી

છબી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી માં બાહ્ય અભ્યાસક્રમ માં વિવિધ કોર્સમાં પ્રવેશ અને ઓનલાઇન પ્રક્રિયા.

છબી

PSE પ્રાથમિક શિક્ષણ ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકો માટે pse ની પરીક્ષા હોલ ટીકીટ download કરો.

 PSE પ્રાથમિક શિક્ષણ ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકો માટે pse ની પરીક્ષા હોલ ટીકીટ download  કરો. ક્લિક કરો... 👍👍👍👍 PSE પ્રાથમિક શિક્ષણ ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકો માટે pse ની પરીક્ષા હોલ ટીકીટ  download  download કરો.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવનારી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ,માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ, પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા,માદયમિક ચિત્રકામ પરીક્ષા 2020 ના આયોજન બાબત ન્યૂઝ પેપર માં જાહેરાત

છબી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવનારી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ ,માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ, પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા,માદયમિક ચિત્રકામ પરીક્ષા 2020 ના આયોજન બાબત ન્યૂઝ પેપર માં જાહેરાત ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ ફોર્મ માટેની લિંક :  www.sebexam.org

*હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગર દ્વારા કોરોનાથી અવસાન પામેલ કર્મચારીઓ ની માહિતી તાત્કાલિક મંગાવવા બાબત લેટેસ્ટ પરિપત્ર* *તમામ મિત્રો સગાસંબંધી ને શેર કરવા નમ્ર વિનંતી*

છબી
  * હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગર દ્વારા કોરોનાથી અવસાન પામેલ કર્મચારીઓ ની માહિતી તાત્કાલિક મંગાવવા બાબત લેટેસ્ટ પરિપત્ર*  *તમામ મિત્રો સગાસંબંધી ને શેર કરવા નમ્ર વિનંતી*
છબી
*👆સરદાર વલ્લભભાઈ પટેલ ઓનલાઇન ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બાબત* પ્રથમ ઈનામ - ₹ 10,000/- દ્વિતીય ઈનામ - ₹ 7000/- તૃતીય ઈનામ - ₹ 5000 /- છેલ્લી તારીખ 15/10/202

જાણો રાજ્ય સરકારના કર્મચારીઓને કેટલા ટકા મળશે મોંઘવારી અને શું રહેશે દર..

છબી