શું આપના પરિવારમાં પણ કોઈ સભ્ય નું ચૂંટણીકાર્ડ કઢાવવાનું બાકી છે.? આપના ચૂંટણી કાર્ડમાં કોઈ સુધારો કરવો છે.? તો આવતા મહિનામાં તેની તમામ કામગીરી ઓનાલાઈન અથવા તો BLO પાસે જઈ કરાવી શકો છો.. જાણો તારીખો..
મતદાર યાદીમાં આપનું નામ ચેક કરવા અહીં આપેલ લિંક પર ક્લિક કરો..
https://ceo.gujarat.gov.in/Default
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍