Wednesday, April 22, 2020

*મોડેલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પ્રવેશ પરીક્ષા- ૨૦૨૦* રાજ્યના ૨૩ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૪-૧પથી શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં મોડેલ સ્કૂલો, મોડેલ ડે સ્કુલો કાર્યરત છે. આ યોજના હેઠળ ધોરણ-૦૬ થી ૧૨ માં વિધાર્થીઓ અભ્યાસ કરે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ૧૩ સર્વોત્તમ કેજીબીવી જે વર્ષ ૨૦૧૯-૨૦ થી શરુ થયેલ છે જેમાં પ્રતિભાશાળી કન્યાઓનું નામાંકન કરવામાં આવે છે. આ ૮૪ મોડેલ સ્કુલ, મોડેલ ડે સ્કુલ અને ૧૩ કેજીબીવીને સ્કુલ ઓફ એક્યોલન્સ તરીકે વિકસાવામાં આવી રહ્યા છે. જેમાં પ્રતિભાશાળી બાળકોના પ્રવેશ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા “કોમન એન્ટ્રન્સ ટેસ્ટ”નું આયોજન કરવામાં આવેલ છે, એ માટે જાહેરનામું બહાર પાડેલ છે. જે અંતર્ગત ઓનલાઈન આવેદનપત્ર આપેલ વેબસાઈટ પર ભરવાનું રહેશે. 👉 માહિતી શેર કરવા જેવી છે..👌👌


http://sebexam.org/Application/FormInfo

Tuesday, April 21, 2020

Monday, April 20, 2020

Featured post

  MARKS SHEET USING HTML TABLES HTML TABLE ...