Showing posts with label (દિન વિશેષ)આજનો વિશેષ દિન. Show all posts
Showing posts with label (દિન વિશેષ)આજનો વિશેષ દિન. Show all posts

Saturday, October 9, 2021

વિશ્વ ડાક દિવસ

 




डाक से लागों की काफी यादें जुडी हैं पुराने समय में डाक (चिट्ठी) ही सूचना का एक मात्र जरिया थी चिट्ठी के द्वारा ही लोग अपनी सारी सूचनाऐं अपने नजदीकी लोगों तक पहॅूचाते थे।


डाक व्‍यवस्‍था को बढ़ावा देने के लिए 9 अक्‍टूबर के दिन विश्‍व डाक दिवस के रूप में मनाया जाता है विश्व डाक दिवस यूनिवर्सल पोस्टल यूनियन की ओर से मनाया जाता है एक समय था जब लोग कम पढे लिखे थे तो जब कहीं से चिट्ठी आती थी या कहीं कोई चिट्ठी भेजनी होती थी तो लोगों को उन लोगों के पास जाना पडता था जो पढे लिखे होते थे लेकिन आज के समय में ऐसा नहीं है आज कल तो सूचना पहुँचाने के अनेकों साधन मौजूद है जिसके द्वारा सूचना का आदान-प्रदान बडी ही आसानी से किया जा सकता है आज के समय में तो डाक व्‍यवस्‍था भी काफी सरल कर दिया गया है सारे डाकघर कंप्‍यूटराइज्‍ड हो गये हैं।


भारतीय डाकघर का प्रधान कार्यलय देश की राजधानी दिल्‍ली (Delhi) में स्थित है।

भारत में पहली बार वर्ष 1766 में डाक व्‍य‍वस्‍था की शुरूआत की गई थी।

इसके बाद वर्ष 1774 में वॉरेन हेस्टिंग्स ने कलकत्ता में प्रथम डाकघर स्थापित किया।

चिट्ठी पर लगाये जाने वाले स्टेम्प की शुरूआत देश में वर्ष 1852 में हुई थी।

01 अक्टूबर 1854 को पूरे भारत हेतु महारानी विक्टोरिया के चित्र वाले डाक टिकट जारी किये गये।

अब तक का सबसे बड़ा डाक टिकट पूर्व प्रधान मंत्री राजीव गाँधी पर 20 अगस्त 1991 को भारतीय डाक विभाग ने जारी किया।

भारतीय डाक विभाग ने 13 दिसम्बर 2006 को चन्दन, 7 फरवरी 2007 को गुलाब और 26 अप्रैल 2008 को जूही की खुशबू वाले सुगंधित डाक टिकट जारी किये हैं।

भारत में वर्तमान डाक पिनकोड नंबर की शुरूआत 15 अगस्‍त 1972 को हुई थी।

भारतीय डाक व्‍य‍वस्‍था ने 1 अक्टूबर 2004 को ही अपने सफर के 150 वर्ष पूरे किये थे।


Sunday, October 3, 2021

દિન વિશેષ

 હિન્દુ કેલેન્ડર મુજબ, માહ મહિનામાં સુદ સાતમ ના દિવસે દર વર્ષે નર્મદા જયંતી મનાવવામાં આવે છે.

આ પર્વ પવિત્ર નર્મદા નદીને સમર્પિત છે. આ દિવસે શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પૂજા કરે છે જે તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પવિત્ર નર્મદા નદી નર્મદા મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળે છે અને ગુજરાતમાંથી વહેતાં પછી અરબી સમુદ્રને મળે છે.

આવો જાણીએ નર્મદા નદી વિષે કેટલીક રસપ્રદ વાતો

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગાયમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.

Featured post

  MARKS SHEET USING HTML TABLES HTML TABLE ...