Saturday, October 23, 2021

GIET GANDHINAGAR દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધા

🌸GIET ચિત્રકલા મહોત્સવ🌸
🥇આપની શાળાના બાળકો માટે સોનેરી અવસર🥇
👉રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અનુસંધાને બાળકો માટે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા...
👉 માત્ર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.
👉 દરેક વિદ્યાર્થી ગમે તે કેટેગરીમાં ભાગ લઈ શકશે.ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો હોય તો પણ લઈ શકાય.
👉 રંગપૂરણી ફરજિયાત કરવી.
૧) ભાત ચિત્ર (16x16 સે.મી. ચોરસમાં)
https://forms.gle/XR4hRX9weiyWLqA2Ahttps://forms.gle/XR4hRX9weiyWLqA2A
૨) ચિત્ર સંયોજન
https://forms.gle/QnCzprQpD5UVjVSX6https://forms.gle/QnCzprQpD5UVjVSX6
૩) નેચર (પ્રકૃતિ ચિત્ર)
https://forms.gle/4iWif1D7DYj9m3t96https://forms.gle/4iWif1D7DYj9m3t96
👉 જે તે ચિત્ર એ જ  Google form માં  upload કરવાનું રહેશે.
👉 ચિત્ર upload કરવા માટેની છેલ્લી તારીખ : ૨૬/૧૦/૨૦૨૧
🎨 પરિણામ ની જાહેરાત તારીખ : ૨૮/૧૦/૨૦૨૧
👉 દરેક ચિત્રના મથાળે જમણી બાજુએ બાળકનું નામ,શાળાનું નામ,ધોરણ,તાલુકો અને જિલ્લો ફરજિયાત લખવાના રહેશે.
🏆 અગત્યની જાહેરાત🏆
👉 દરેક કેટેગરીમાં ત્રણ એટલે કે ત્રણેય કેટેગરીમાં થઈ કુલ ૯ (નવ) બાળકોને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે પસંદ કરવામાં આવશે.
👉 આ બાળકોને GIET ખાતે રૂબરૂ બોલાવી નિયામકશ્રી,GIET દ્વારા સન્માન કરવામાં આવશે.
👉 આ બાળકો ઉપર ગુજરાતના એકલવ્ય શ્રેણી અંતર્ગત પ્રથમ documentary એ જ દિવસે GIET ખાતે studio માં બનાવવામાં આવશે.અને સમગ્ર રાજ્યની શાળાઓમાં મોકલવામાં આવશે.
👇માર્ગદર્શન માટે ચિત્રકલા ને લગતા પ્રસારિત થયેલા તમામ વિડિયો ની link નીચે આપેલ છે તે પણ જોઈ શકશો.
   તો મિત્રો, આપના બાળકો આ અમૂલ્ય તકને ઝડપી લે એ માટે આજે જ પ્રયત્ન શરૂ કરો.
    વધુમાં વધુ બાળકો ચિત્રકલા મહોત્સવમાં ભાગ લે એમ GIET ની અપેક્ષા છે.
આપનો,
પી.એ. જલુ

https://youtu.be/_BcaFr014lM
ભાતચિત્ર - ૨
https://youtu.be/OjQ87aevnS4
ભાત ચિત્ર : રંગપૂરણી
https://youtu.be/a1QEAkWF-Os
ચિત્ર સંયોજન ૧
https://youtu.be/RmpHvBkH0eo
ચિત્ર સંયોજન ૨
https://youtu.be/y7Mo_7oJWF8
પ્રકૃતિ ચિત્ર ૧
https://youtu.be/vhgctgwMzp8
પ્રકૃતિ ચિત્ર ૨

ભારત સરકાર દ્વારા 108 GVK EMRI યોજનામાં ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (emt)ની કરાર આધારિત ભરતી.જાણો ક્યાં ક્યાં સ્થળે અને કઈ તરીખે ઇન્ટરવ્યુ રાખેલ છે અને ક્યાં જિલ્લામાં છે .

Wednesday, October 20, 2021

ખેડુતો માટે સારા સમાચાર જાણો સરકારે કેટલું રાહત પેકેટ જાહેર કર્યું

 ગુજરાત / સરકાર ખેડૂતો પર અહેસાન કરતું આર્થિક પેકેજ આપવાનું નાટક ન કરે, નેચરલ કેલામીટી એક્ટ મુજબ મળે વળતર

ક્લિક કરો..★




http://dhunt.in/nkoaa?s=a&uu=0x62130ac16083a6bf&ss=pd

Source : "VTV News" 

Tuesday, October 19, 2021

સુરત મ્યુનિસિપલ ના કર્મચારીઓનો પગાર દિવાળી અગાઉ કરવા બાબત ન્યૂઝ




સરકારી કર્મચારીઓ ની દિવાળી સુધરશે...એડવાન્સ માં પગાર કરવા બાબત ન્યૂઝ ..



Featured post

  MARKS SHEET USING HTML TABLES HTML TABLE ...