Saturday, October 16, 2021

*👆સરકારી નોકરી કરતા પતિ-પત્ની કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર* *પતિ-પત્ની સરકારી કર્મચારી હોય તો એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે.* *પત્ની માટે એક વર્ષ અને પતિ માટે બે વર્ષ નોકરીનો સમય થયો હોય તો બદલી થઈ શકશે.* *રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે કર્યો પરિપત્ર.* 🎈dharmeshtana.blogspot.com

 



*👆સરકારી નોકરી કરતા પતિ-પત્ની કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર*

*પતિ-પત્ની સરકારી કર્મચારી હોય તો એક જ જિલ્લા અને સ્થળ પર કામ કરી શકશે.*

*પત્ની માટે એક વર્ષ અને પતિ માટે બે વર્ષ નોકરીનો સમય થયો હોય તો બદલી થઈ શકશે.*

*રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે કર્યો પરિપત્ર.*

No comments:

Post a Comment

Thank you for visit my blog

Featured post

  MARKS SHEET USING HTML TABLES HTML TABLE ...